તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેટી બચાવો બેટી પઢાવો:પંજાબ પોલીસના 2 જવાનો દ્વારા ‘બેટી બચાવો બેટી પઢાવો’ સાઇકલ યાત્રા

લીમખેડા5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ધનતેરસે સાઇકલ યાત્રા સાથે બંનેનું લીમખેડા રોકાણ

પંજાબના મુક્તસર સાહેબ પોલીસ મથકના બે જવાનો સુમનદીપકુમાર તથા ગુરુસેવક સિંહ દ્વારા બેટી બચાવો બેટી પઢાવો પર્યાવરણ બચાવો સ્વાસ્થ્ય બચાવો અભિયાન અંતર્ગત પંજાબથી અરુણાચલ પ્રદેશ સુધી સાયકલ યાત્રાનું આયોજન કર્યું છે.બે સાથીદારો હેરી ઠાકુર તથા હુંકુમ દિવાન સાયકલ યાત્રા સાથે ધનતેરસના દિવસે લીમખેડા પહોંચ્યા હતા.

ટુકા રોકાણ દરમિયાન પંજાબ પોલીસના જવાનોએ મંદિર પરિસરમાં વૃક્ષારોપણ કરી ઉપસ્થિત ભક્તોને બેટી બચાવો બેટી પઢાઓ વિષય સંદર્ભે માર્ગદર્શન આપ્યું હતું. સાયકલ યાત્રા દરમિયાન પોલીસ જવાનો રસ્તામાં મળતી નાની કન્યાઓને વિનામૂલ્યે નોટબુક તથા બોલપેનો વિતરણ કરી યાત્રાનું પ્રસ્થાન કરે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો