તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:સાષ્ટાંમાંથી દારૂ ઝડપાતાં કાર્યવાહી

લીમખેડા5 મહિનો પહેલા
 • કૉપી લિંક

લીમખેડા પોલીસે સાષ્ટાં ગામના મનોજ છગન ડાંગીના ઘરે બાતમીના આધારે તપાસ હાથ ધરી હતી. તેના ઘરમાંથી 9380 રૂપિયાની કિંમતનો 82 બોટલ ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. મનોજ ડાંગી ઘરે હાજર નહીં મળતા પોલીસે તેના વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો