ક્રાઈમ:લીમખેડા પોલીસે ત્રણ સ્થળેથી દારૂ ઝડપ્યો

લીમખેડા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

લીમખેડા પોલીસે ચીલાકોટાના જંગલસિંહ તડવીના મકાનમાંથી 3130નો 25 બોટલ ઇંગ્લિશ દારૂ તથા બીયરનો જથ્થો ઝડપી પાડયો હતો.તથા ઢઢેલા ગામના ગોલું ઉર્ફે કિરણ સતીષ જયસ્વાલના ઘરમાંથી 3160 રૂપિયાનો 18 બોટલ ઇંગ્લિશ દારૂ ઝડપી પાડ્યો હતો. આ ઉપરાંત વડેલા ગામના સરતન કાંગાભાઈ પટેલના ઘરમાંથી 31630 રૂપિયાનો બિયર તથા દારૂનો 310 બોટલ જથ્થો ઝડપ્યો હતો. 

અન્ય સમાચારો પણ છે...