તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફરિયાદ:દેવધીમાં શિક્ષિકા સહિત ત્રણ મહિલાઓને ડાકણ કહી મારપીટ કરાઇ

લીમખેડા5 મહિનો પહેલા
 • કૉપી લિંક

દેવધી ગામની શિક્ષિકા રેશમબેન નિનામા તથા તેની જેઠાણી રમીલાબેન, રેશમબેન, રયલીબેન વિગેરે ઊપર તેમના કુટુંબી રમેશ બાબુ નિનામા,ગમિર મગન નિનામા, મહેશ સરતન નિનામા, દિપક સોમા સંગાડા વિગેરે ડાકણનો આરોપ લગાવ્યો હતો. તેમજ તમે અમારા ત્રણ માણસોને મારી નાખેલ છે. તેમ કહી છૂટા પથ્થરો સાથે મારપીટ કરી હતી. તકરારમાં મેહુલ નીનામાને તથા અંજુબેન નીનામાંને માથામાં તથા શરીરે ઈજાઓ પહોંચી હતી. મારપીટ કરનારા ચારેયે જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. બનાવ સંદર્ભે શિક્ષિકા રેશમબેન નિનામાએ લીમખેડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો