તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શ્રીરામ જન્મભૂમિ શિલાન્યાસ:લીમખેડાના પાલ્લી પંચમુખી હનુમાન મંદિરે રામ જ્ન્મભૂમિ શિલાન્યાસ અંતર્ગત ઉજવણી

લીમખેડાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

લીમખેડાના પાલ્લી પંચમુખી હનુમાન મંદિરે અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ મંદિરના નિર્માણના શિલાન્યાસ કાર્યક્રમ અંતર્ગત દાહોદ લોકસભાના સાંસદ જશવંતસિંહ ભાભોર દ્વારા ભગવાન શ્રીરામજીની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરી હતી તેમજ દિપ પ્રજવલિત કરવામાં આવ્યો હતો.આ ઉપરાંત મંદિર પરિસરમાં 1051 દીપ પ્રગટાવી ભારતના નક્શાની અદડ્ભૂત કૃતિ બનાવવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...