તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચુંટણી:સુડિયામાં ભાજપના ઉમેદવારની પોસ્ટમાં નોકરી હોવાથી ફોર્મ રદ, આપ અને કોંગ્રેસ વચ્ચે ટક્કર જામશે

સિંગવડ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર

સિંગવડ તાલુકાના સુડિયા-46 જિ. પંચાયત બેઠક ઉપર ભાજપ દ્વારા શારદાબેન અનિલભાઇ ડામોરને મેન્ડેટ આપ્યુ હતું. સોમવારે ફોર્મની ચકાસણી વખતે શારદાબેનના ડમી જેણે ભર્યુ હતું તેનું મેન્ડેટ ન હોવાથી ફોર્મ રદ થયું હતું. ત્યાર બાદ કોંગ્રેસના ઉમેદવાર જિજ્ઞેશભાઇ નીસરતાએ શારદાબેનના ફોર્મ સામે વાંધા અરજી કરી જેમાં શારદાબેન હાલમાં બેઢિયામાં પોસ્ટ ખાતાના કર્મી તરીકે નોકરી કરે છે.

કોઇ પણ વ્યક્તિ સરકારી નોકરી કરતાં હોય તો ચુંટણીમાં ઉમેદવારી કરતા નથી અને જે વ્યક્તિ ચુંટણી પંચના કાયદાનો વિરોધ કરીને આવી રીતે ચુંટણીમાં ઉમેદવારી કરે છે તો સરકારનો ગુનેગાર ઠરે છે અને તેમની ઉમેદવારી રદ કરે એવી જોગવાઇ હોવાથી હું કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે ન્યાયની અરજી કરૂ છું. શારદાબેને રાજીનામું મુક્યા વગર ઉમેદવારી પત્ર ભર્યુ હતુ અને તેમાં ખેતી કરતાંનો ઉલ્લેખ કર્યો હોવાથી તેમનું ફોર્મ રદ થયુ હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

    વધુ વાંચો