તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચુકાદો:મારામારીમાં આરોપીને 2 વર્ષની સજા કોર્ટે ફટકારી, 3માંથી બેને 6 માસની સજા ફટકારી

ઝાલોદ11 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર

ઝાલોદ તા.ના લીલવા ઠાકોર ગામના બાબુભાઇ ગરાસિયાને ગામના ઈસમો દ્વારા માથામાં ઈંટ મારીને મારામારી કરીને તેને જાનથી મારવાની ધમકી આપી હતી. ફરિયાદીએ લીમડી પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરતા પોલીસે ત્રણ સામે કાર્યવાહી હાથ ધરી હતી.

આ કેશ ઝાલોદ કોર્ટમાં ચાલી જતાં અને સરકારી વકીલ બી.એન પ્રજાપતિની દલીલોને ધ્યાને લઈને ઝાલોદ ફર્સ્ટ કોર્ટના અધિક મેજિ. જજ મુકેશ વિનોદરાય પંડયાએ ક્રિમિનલ પ્રોસિઝર કોડની કલમ 248-2 હેઠળ 323, 324, 504, 506-2,આ ગુનામાં આરોપીઓ તકસીરવાન ઠરતા રાકેશ ગરાસિયાને 2 વર્ષની સખત કેદ તથા 1000નો દંડ અને સુકલીબેન ગરાસિયા, તુરસિંગ ગરાસિયાને 6 માસની સાદી કેદ અને 500નો દંડનો હુકમ કર્યો હતો.આમ ઝાલોદ કોર્ટે કેદની સજા ફટકારતા પંથકમાં ચકચાર મચી ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો