શિક્ષણને વેગ:હાલમાં કોવિડ-19ને લઇ સ્કૂલો બંધ હોય ઝાલોદમાં હોમ લર્નિંગ શિક્ષણને વેગ આપી રહેલાં શિક્ષકો

ઝાલોદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઝાલોદ તાલુકામાં પ્રાથમિક શાળામાં ભણતા બાળકોને કોરોનાના કારણે શિક્ષકો દ્વારા હાલમાં ઘરે જઈને અભ્યાસ કરાવવાની હોમ લર્નિંગ પદ્ધતિથી બીઆરસી કોઓર્ડીનેટર કલ્પેશ મુનિયાના માર્ગદર્શનમાં લીલવા ઠાકોર કલસ્ટરમાં શિક્ષકો જાતે શિક્ષણકાર્ય કરાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...