તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તંત્ર:ઝાલોદનગરમાં નગર પાલિકા દ્વારા નાળાની કામગીરી શરૂ કરવામાં આવી

ઝાલોદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઝાલોદ નગરમાં પ્રભુતા પાર્ટી પાસે ચોમાસામાં વર્ષોથી પાણી ભરાવાના કારણે નગરજનોને ભારે હાલાકી ભોગવવી પડતી હતી.જેથી પાલિકા દ્વારા આ કાયમી સમસ્યાને દૂર કરવા માટે નાળા નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.પાલિકાના સભ્યો અને નગરના આગેવાનો દ્વારા નાળાની કામગીરીનું ખાતમુહરત કરાયું હતું.વર્ષો બાદ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવતા લોકોમાં આનંદની લાગણી જોવા મળી હતી.

અન્ય સમાચારો પણ છે...