તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાશકારો:ઝાલોદમાં સબજેલના 57 કેદીના કોરોના ટેસ્ટ નેગેટિવ

ઝાલોદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તાલુકા ફોર્સ બેઠકમાં નિર્ણય લેવાયો, પ્રાંતના આદેશના પગલે ટેસ્ટ કરાયા

ઝાલોદ તાલુકામાં કોરોનાનો કહેર યથાવત રહેતા આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. ત્યારે પ્રાંત અધિકારી એસ.ડી.ચૌધરી દ્વારા તાલુકા ફોર્સ બેઠકમાં સબજેલમાં બંધ કાચા-પાકા કામના કેદીઓના સલામતીના ભાગરૂપે કોરો ટેસ્ટ કરવા માટે આદેશ કરતા મામલતદાર વી.જી.રાઠોડના માર્ગદર્શનમાં આરોગ્યની ટીમ દ્વારા 57 જેટલા કેદીઓના કોરો રેપીડ ટેસ્ટ કરાયા હતા. તમામ ટેસ્ટ નેગેટિવ આવતા તંત્રએ હાશકારો અનુભવ્યો હતો. તાલુકાની તમામ કચેરીમાં ફરજ બજાવતા કર્મીઓના પણ ટેસ્ટ કરવામાં આવનાર હોવાનું જાણવા મળેલ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો