તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભારે નુકસાન:ગરબાડાના અભલોડમાં મકાનમાં આગ લાગતાં ઘર બળીને ખાખ

ગરબાડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
અભલોડમાં કાચા મકાનમાં આગ. - Divya Bhaskar
અભલોડમાં કાચા મકાનમાં આગ.
  • ઘરવખરી, સામાન તથા રાચરચીલું બળી જતા ભારે નુકસાન

ગરબાડા તાલુકાના અભલોડ ગામના ચાંદનીયા ફળિયામાં અકસ્માતે એક કાચા મકાનમાં આગ ફાટી નીકળતા ઘરવખરી અને સામાન તથા રાચરચીલું બળી આશરે સવારે 1,25,000નું નુકશાન થયાનું જાણવા મળ્યું હતું. આગ કયા કારણોસર લાગી તે જાણવા મળ્યું નથી.

અભલોડ ગામના ચાંદણીયા ફળિયામાં રહેતા રમેશભાઇ ચુનીયા પલાસના કાચા મકાનમાં ગતરોજ બપોરના સમયે અકસ્માતે આગ ફાટી નીકળતા આગમા ઘરવખરી સામાન તથા મકાનના રાચરચીલું મળી કુલ 1,25,000 નુકસાન થવા પામ્યું હતું.

આ સંબંધે અભલોડ ગામના ચાંદલીયા ફળિયાના રમેશભાઈ ચુનિયા ભાઈ પલાસે જેસાવાડા પોલીસ સ્ટેશનમાં લેખિત જાણ કરતાં પોલીસે આ અંગેની જાણવાજોગ નોંધ નોંધ કરી હતી. ગ્રામ પંચાયતના તલાટી મંત્રી તૃપ્તિબેન પટેલ દ્વારા મકાનનું પંચકેસ કરી કેટલું નુકસાન થયું છે એ માટે જવાબ પંચકેસ કરી ઉપલી કક્ષાએ રજૂઆત જાણકારી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો