તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સઘન પોલીસ બંદોબસ્ત:ગરબાડા તાલુકાની બોર્ડર પર 5 ચેકપોસ્ટ ઉભી કરાઈ

ગરબાડા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગરબાડા તાલુકામાં શરૂ કરાયેલી ચેકપોસ્ટ. - Divya Bhaskar
ગરબાડા તાલુકામાં શરૂ કરાયેલી ચેકપોસ્ટ.
  • ચૂંટણીને ધ્યાને રાખી બંદોબસ્ત ગોઠવાયો

ચૂંટણીના પગલે સરહદી મધ્યપ્રદેશને અડીને આવેલા ગામોમાં ગરબાડા પોલીસ વિભાગ દ્વારા આચારસંહિતા જળવાય અને ગુનાહિત પ્રવૃતિ રોકી શકાય અને લોકોની અવર જવર પર નજર રાખી શકાય તે પ્રમાણેનું આયોજન કરવામાં આવ્યું છે. ગેરકાયદેસર પ્રવૃત્તિ રોકવા માટે આંતરરાજ્ય સાથે સંકળાયેલા ગામ ઉપર પાંચ જેટલી ચેક પોસ્ટ ઊભી કરી દેવામાં આવી છે. જે તમામ પાંચ ચેકપોસ્ટને વિવિધ સુવિધાઓથી સજ્જ કરવામાં આવી છે.

જેમાં નિમચ, ઝરીબુઝર્ગ, શરાબલી, પાંચવાડા અને મિનાકયાર આમ કુલ પાંચ સ્થળે ચેક પોસ્ટ ઊભી કરવામાં આવી છે. ગરબાડા પોલીસ સ્ટેશનના પીએસઆઈ પી. કે જાદવ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આગામી ચૂંટણીને ધ્યાને રાખી સઘન પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. કોઈપણ જાતની ગેરકાયદેસર પ્રવૃત્તિને રોકવા માટે આ ચેકપોસ્ટો મદદરૂપ બનશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો