તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:અયોધ્યામાં રામ મંદિરના ભૂમિપૂજન અવસરને લઇને ફતેપુરામાં શ્રી રામ લખી ઉજવણી કરાઇ

ફતેપુરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

અયોધ્યામાં રામ મંદિરના ભૂમિપૂજન અવસરને લઇને ફતેપુરામાં મહિલાઓ દ્વારા પોતાના ઘરો આગળ રંગોળી બનાવી જય શ્રીરામ લખી ઉજવણી કરવામાં આવી હતી. }રીતેશ પટેલ

અન્ય સમાચારો પણ છે...