તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઠંડીનો ચમકારો:ફતેપુરા તાલુકામાં ઠંડીએ જોર પકડતાં લોકો તાપણાને સહારે

ફતેપુરા2 મહિનો પહેલા
 • કૉપી લિંક

ફતેપુરા તાલુકામાં છેલ્લા બે ત્રણ દિવસથી ઠંઠીમા વધારો થયો છે. ઠંડા-વેગીલો પવન શરૂ થતા લોકોની હાલત કફોડી બની છે. દિન પ્રતિ દિન ઠંડીનો પારો ગગડતો જ જઇ રહ્યો છે. ઠંડીથી બચવા લોકોએ ગરમ કપડા વસ્ત્રો ધાબળાઓનો સહારો લીધો છે. ઠંડા પવન અને હાડ ધ્રુજાવતી ઠંડીથી બચવા લોકોએ તાપણનો પણ સહારો લીધો છે. ઠેર ઠેકાણે લોકોએ તાપણાઓ બાળી ઠંડી સામે રક્ષણ મેળવવાના પ્રયાસો શરૂ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો