તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી:ફતેપુરા તાલુકામાં 299 ઉમેદવારોએ 6 પક્ષોમાંથી ઉમેદવારીપત્રો ભર્યા

ફતેપુરા15 દિવસ પહેલા
 • કૉપી લિંક
ફતેપુરામા જીલ્લા પંચાયત સીટ માટે ભરવામા આવતા ફોર્મ તથા કડક પોલીસ બંદોબસ્ત જોઇ શકાય છે. - Divya Bhaskar
ફતેપુરામા જીલ્લા પંચાયત સીટ માટે ભરવામા આવતા ફોર્મ તથા કડક પોલીસ બંદોબસ્ત જોઇ શકાય છે.

ફતેપુરા તાલુકામાં જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની ચૂંટણીને લઇને ભાજપ કોંગ્રેસ સહિત કુલ છ પક્ષમાંથી વિવિધ ઉમેદવારોએ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત માટે દાવેદારી કરી ફોર્મ ભર્યા છે. એક સાથે છ પાર્ટીના ઉમેદવારો મેદાને આવતા રસાકસીનો માહોલ જામ્યો છે. ફતેપુરા તાલુકાની 28 જિલ્લા પંચાયત સીટ માટે અંતિમ દિવસે 64 ફોર્મ ભરાયા હતા. આજદિન સુધીના 186 ફોર્મ ભરાયા છે. ત્યારે જિલ્લા પંચાયત માટે અંતિમ દિને 16 ઉમેદવારોએ ફોર્મ ભરયા હતા. અત્યાર સુધી તાલુકાની છ જિલ્લા પંચાયત સીટ માટે કુલ 43 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. તાલુકા જિલ્લા પંચાયત સીટ માટે કુલ 229 ફોર્મ ભરાયા છે. અંતે કેટલા દાવેદારો રહે એતો હવે ફોર્મો ખેંચાયા પછી ખબર પડે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો