તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:ફતેપુરા પોલીસે છેલ્લા 1 વર્ષથી ફરાર અપહરણના આરોપીને ઝડપી લીધો

ફતેપુરા22 દિવસ પહેલા
  • કૉપી લિંક

ફતેપુરા પોલીસે છેલ્લા એક વર્ષથી અપહરણના ગુનામાં નાસ્તા ફરતા ઓરોપીને બાતમી આધારે ઝડપી પાડી જેલ ભેગો કર્યો છે.ફતેપુરા તાલુકાના ભિતોડી ગામનો અપહરણના ગુનામા સંડોવાયેલો છેલ્લા એક વર્ષથી નાસ્તો ફરતો આરોપી કિરણ મતા નિનામ તાપી જિલ્લામાં હોવાની બાતમી મળતા રેન્જ ડીઆજી, દાહોદ એસ.પી.ની સીધી સુચના, ઝાલોદ ડીવાયએસપી, સીપીઆઇ ઝાલોદના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ સી.બી.બરંડા અને સ્ટાફના માણસોએ બાતમી આધારે તાપી જિલ્લાના વાલોડ ગામેથી ચીકુની વાડીમાંથી આરોપીને ઝડપી પાડી ધરદબોચી જેલના સળિયા પાછળ ધકેલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો