તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખાતમૂહૂર્ત:ઝેર મહાકાળી મંદિરના ડુંગર પર જવા 35 લાખના ખર્ચે બનનાર રસ્તાનું ખાતમુહૂર્ત

ફતેપુરા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
નવા રસ્તાની કામગીરી માટે ભુમીપૂજન કરી કામગીરી શરૂ. - Divya Bhaskar
નવા રસ્તાની કામગીરી માટે ભુમીપૂજન કરી કામગીરી શરૂ.
 • ભક્તો દર્શન કરી ફરી શકે તેવું સ્થળ બનાવાશે-જિ. પંચાયત સભ્ય

ફતેપુરા તાલુકાના ઝેર ગામે ડુંગર પર આવેલ મહાકાળી માતાજીના મંદિરના સંપૂર્ણ વિકાસ માટે બેઠક યોજવામાં આવી હતી. શુક્રવારે માતાજી મંદિર તરફ જવાના કપરા ચઢાણવાળા ડુંગરાઓ પર નવીન ડામર રોડનું નિર્માણ થાય તે માટે સરકાર દ્વારા 35 લાખ રૂપિયા મંજૂર કરાતા સલરા જિલ્લા પંચાયતના નવા ચૂંટાયેલા સભ્ય શાન્તાબેન મુકેશભાઇ(ટીના)પારગી, સરપંચ બિંદુબેન તેરસિગભાઇ પાંડોર, જિલ્લા આદિજાતી મંત્રી ચતુરભાઇ પાંડોર, મિતેશભાઇ દરજી, રામજીભાઇ, દલાભાઇ, ભલાભાઇ સહિત અગ્રણીઓ દ્વારા નવીન બનનાર ડામર રોડ પ્રોટ્રેકશન વોલ માટે ભૂમિપૂજન કરી ખાતમૂહૂર્ત કરી શ્રીફળ વધેરી કામગીરી શરૂ કરાવાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો