તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચેકિંગ:ફતેપુરા તાલુકામાં રાજસ્થાન અડીને આવેલી બોર્ડરો પર ચેકિંગ, રાજસ્થાનની પોલીસ સાથે બેઠક કરાઇ, આગામી ચૂંટણીને લઇ લેવાયેલું પગલું

ફતેપુરા22 દિવસ પહેલા
 • કૉપી લિંક

ફતેપુરા તાલુકાની રાજસ્થાનને અડીને આવેલી બોર્ડરો પોલીસ દ્વારા સીલ કરવામા આવી છે. રાજ્યમા તાલુકા પંચાયત, જીલ્લા પંચાયતની ચૂંટણીને ધ્યાને લઇને પોલીસ દ્વારા રાજસ્થાન તેમજ મધ્ય પ્રદેશને જોડતી બોર્ડરો પર પોલીસ બેરીકેટ, બેરલો મુકી આડાશ પેદા કરી બોર્ડરો સીલ કરી પોલીસ તૈનાત કરી આવતા જતા વાહનોનુ સંઘન ચેકીંગ કરવામા આવી રહ્યુ છે.

ફતેપુરા તાલુકાની પાટવેલ, ઉડાવેળા, ગઢરા, ઇટા મોટીબારા, ઘુઘસ, જગોલા તરફની બોર્ડરો સીલ કરવામા આવી છે.બોર્ડર માર્ગે નશીલા પદાર્થો, દારુ, તેમજ મારક હથિયારો સહિતની ગેરકાયદે વસ્તુઓનો પ્રવેશ ના થાય તે માટે રાજસ્થાનની પોલીસ સાથે પણ બેઠક યોજવામા આવી છે. પોલીસ દ્વારા પણ રાઉન્ડ ધ કલોક પેટ્રોલીગ પણ કરવામા આવી રહ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો