તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:ફતેપુરામાં BSNLની ઇન્ટરનેટ સેવા બંધ રહેતાં કર્મીઓને હાલાકી, બેન્કો સહિત કચેરીના કામો ઠપ, ચૂંટણી ટાંણે જ કામગીરી ખોરવાઇ

ફતેપુરાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.

ફતેપુરા તાલુકામા સોમવાર અને મંગળવારના રોજ બીએસએનલની ઇન્ટરનેટ બ્રોડ બેન્ડ સેવા સંદતર બંધ થઇ જતા ગ્રાહકોને પારાવાર હાલાકીનો સામનો કરવો પડયો હતો. બીએસએનલ લાઇનનો કેબલ કપાઇ જતા ફતેપુરાની સરકારી બેન્કો, પોલીસ સ્ટેશન, મામલતદાર કચેરી, તાલુકા પંચાયત કચેરીના કામકાજો ખોરવાઇ પડયા હતા.

છાસવારે અનિશ્ચિત સમયે ખોટકાતી સેવાને લઇને બેન્કોમા ગ્રાહકોને પારાવાર મુશ્કેલીઓ ભોગવવી પડી હતી. સાથે તાલુકામા ચુટણીનો માહોલ છે મોટાભાગની કામગીરી ઓનલાઇન થાય છે. તેમાયે ઇન્ટરનેટ સેવા બંધ રહેતા અધિકારી કર્મચારીઓને હાલાકી ભોગવવી પડી હતી. તાલુકામા છાસવારે ખોટકાતી સેવાને લઇને સોવ કોઇ હેરાન પરેશાન છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો