ભાસ્કર વિશેષ:આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ઝાબુઆથી નીકળેલી બાઇક રેલીનું માનગઢમાં સમાપન કરાયું

ફતેપુરા5 દિવસ પહેલા
  • કૉપી લિંક
બાઇક રેલીનુ સમાપન કરાવતા કેન્દ્રના આદિવાસી આયોગના ચેરમેન, મંત્રી કુંબેરભાઇ ડીંડોર. - Divya Bhaskar
બાઇક રેલીનુ સમાપન કરાવતા કેન્દ્રના આદિવાસી આયોગના ચેરમેન, મંત્રી કુંબેરભાઇ ડીંડોર.
  • બાઇક રેલી સમાપન સંમારોહમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં

માનગઢધામ ખાતે આજરોજ આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત મધ્યપ્રદેશના ઝાબુઆ જીલ્લાથી નિકળેલી બાઇક રેલીનુ આદિવાસી આયોગના કેન્દ્રના અધ્યક્ષ હર્ષભાઇ ચોહાણ, ગુજરાત સરકારના મંત્રી કુંબેરભાઇ ડીંડોર, રાજસ્થાનના સાંસદ કનકમલ કટારા, શીવગંગાના મહરાજ મહેશભાઇ વર્મા, રાજારામ કટારા સહિત અન્ય મહાનુભાવોઓ માનગઢ ધામ ખાતે આવી પહોચેલી. અને મોટર સાયકલ રેલીનુ સમાપન કરાવ્યુ હતું.

આ પ્રંસગે ગુજરાત સરકારના મંત્રી કુબેરભાઇ ડીંડોરે ઉપસ્થિત જનમેદનીને સંબોધી ગુરુગોવિંદ તેમજ માનગઢ ધામ વિશે વિસ્તૃત માહિતી પુરી પાડી હતી. સાથે માનગઢ ધામ કી જય ગુરુ ગોવિંદ કી જય વીર શહિદોને શ્રદ્ધાંજલી સુમન અર્પણ કરી યાત્રાનું સમાપન કરાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...