તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એજ્યુકેશન:ફતેપુરા આર્ટસ કોલેજ ખાતે 250 વિદ્યાર્થીઓએ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરી પરીક્ષા આપી

ફતેપુરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

આર્ટસ કોલેજ ખાતે ગુરુગોવિદ યુનિ. સંલગ્ન અંતર્ગત શરૂ થયેલ પરીક્ષામાં ટી.વાય.ના 250 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. પ્રથમ દિવસે અંગ્રેજીના પેપરથી શરૂ થયેલ પરીક્ષા એક સપ્તાહ સુધી ચાલશે. શરૂ થયેલ પરીક્ષામા કોરોના મહામારીને લઇને સોશિયલ ડીસ્ટન્સ, સેનેટાઇઝર, માસ્ક પહેરી એક બેચ પર એક વિદ્યાર્થી બેસાડીને પરીક્ષા લેવામા આવી હતી. રેગ્યુલર દિવસોમાં લેવાતી પરીક્ષામાં પાંચ પ્રશ્નો સીતેર માર્કસનુ પેપર અને ત્રણ કલાકનો સમય હોય છે. ત્યારે કોરોના મહામારીને લઇને પરીક્ષાનો સમય માત્ર બે કલાકનો 50 માર્કસનુ ત્રણ પ્રશ્નો વાળા પશ્નપત્રો વિદ્યાર્થીઓને આપ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...