તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અપહરણ:ધાનપુર તાલુકાની સગીરાનું વિધર્મી યુવક દ્વારા અપહરણ કરાતાં ચકચાર

ધાનપુર5 મહિનો પહેલા
  • કૉપી લિંક

દેવગઢ બારીયાના ફિરોજભાઈ ચેમાં મુસ્લિમ યુવાન આજથી એકાદ માસ અગાઉ એટલે કે 11 ઓક્ટોબરના રોજ તાલુકાના એક ગામે ગયો હતો અને તે વખતે ગામની સગીરા દુકાને ખરીદી કરવા આવી હતી. તે દરમિયાન આ 17 વર્ષની આદિવાસી યુવતીને આ મુસ્લિમ યુવકે પ્રેમના પાઠ ભણાવી પટાવી ફોસલાવી લગ્નની લાલચ આપીને પત્ની તરીકે રાખવા તેનું અપહરણ કરી લઇ જતા ખળભળાટ મચી જવા પામી હતી. જ્યારે એક મહિના બાદ આ નરાધમના ચુંગાલમાંથી છટકીને સગીરએ તેના ઘરે આવી અને હકીકત જણાવતા પિતાના પગ તળેથી જમીન સરકી જવા પામી હતી. ત્યારે ધાનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા આ સંદર્ભે દેવગઢ બારીયાના કાપડી ફળિયાના ફિરોજભાઈ વિરુદ્ધ પોસ્કો એક્ટ તથા એટ્રોસીટી મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો