તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઈમ:પીપેરોમાં ઘરેથી દારૂ મળતાં કાર્યવાહી

ધાનપુર2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ધાનપુર તાલુકાના પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન પીપેરોના ભીમસિંગ બામણીયા દારૂનો વેપલો કરતો હોવાની બાતમી મળી હતી. જેના આધારે આધારે ભીમસિંગના ઘરે રેડ કરતા તે ઘર ખુલ્લું મુકીને નાસી છૂટયો હતો. જ્યારે તલાસી લેતા મીણીયા થેલામાં ભરી રાખેલ ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. જેમાંથી અલગ-અલગ માર્કાની 34 નંગ જેની કિંમત 3470ની મળી આવી હતી. ફરાર વિરુદ્ધ પોલીસે ગુનો દાખલ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો