તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:બારિયામાં સગીરને માર મારવાના પ્રકરણમાં તત્કાલીન PSI કસૂરવાર

દેવગઢ બારિયા5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કોર્ટે બે વર્ષની સાદી કેદ-દંડ ફટકારતાં ખળભળાટ
 • ખોટી રીતે અટકાયત કરી હતી પરિવારે કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી

દેવગઢ બારિયા તાલુકાના બૈણા ગામના સગીરને પોલીસ મથકે લાવીને માર મારવાના કેસમાં કોર્ટમાં ફરિયાદ દાખલ થઇ હતી. આ કેસ ચાલી જતાં દેવગઢ બારિયાની કોર્ટે તત્કાલીન પીએસઆઇને બે વર્ષની સાદી કેદની સજા અને દંડ ફટકારતા ખળભળાટ મચી ગયો હતો. ઉલ્લેખનિય છે કે, તત્કાલીન પીએસઆઇ હાલ જુનાગઢમાં ડીવાયએસપી તરીકે ફરજ બજાવે છે.જુનાગઢના કેશોદમાં ડીવાયએસપી. તરીકે ફરજ બજાવતાં જે.બી.ગઢવી 2006માં દાહોદ જિલ્લાના દેવગઢ બારિયામાં પીએસઆઇ તરીકે ફરજ બજાવતા હતાં.

તે વખતે બૈણા ગામે રહેતાં સગીર વયના સરજનકુમાર પસાયાની 13 ડિસેમ્બર 2006ના રોજ ગેરકાયદેસર અટકાયત કરીને તેને પોલીસ મથકે લવાયો હતો. સરજનકુમારને માર પણ મારવામાં આવ્યો હતો. આ મામલે પરિવાર દ્વારા તત્કાલિન પીએસઆઇ ગઢવી સામે કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી હતી. આ કેસ દેવગઢ બારિયાની કોર્ટમાં ચાલી ગયો હતો. ત્યારે મેજિસ્ટ્રેટ એ. જે . વાસુએ આ પ્રકરણમાં સરજનકુમારના વકીલ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો