તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કૃષિ:સંખેડા પંથકમાં મરચીના પાકની લણણી કરતા શ્રમિકો

સંખેડા5 મહિનો પહેલા
  • કૉપી લિંક

સંખેડા પંથકમાં મરચાની ખેતી સારા પ્રમાણમાં થાય છે. હાલમાં મરચીની આવક હજીય ચાલુ જોવા મળે છે. છોડ પરથી મરચી તોડવા માટે મજૂરોની વધારે જરૂર પડતી હોય છે. હાલમાં જોકે મરચાના ભાવો ઘટી જતાં ખેડૂતો પણ પરેશાન બન્યા છે. જોકે આ રોકડીયા પાકને વેચવા માટે તાલુકાના મારચીની ખેતી કરતા ખેડૂતો જાતે વડોદરા મરચા વેચવા જાય છે. બીજા પાકોની લણણીમાં કદાચ ઓછા શ્રમિકોની જરૂરિયાત હોય છે. પણ મરચી તોડવા મટે વધારે શ્રમિકોની જરૂર પડતી હોય છે. }સંજય ભાટીયા

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

    વધુ વાંચો