ભાસ્કર વિશેષ:‘યોગ ભગાડે રોગ’ના સૂત્ર સાથે વિદ્યાર્થીઓને તાલીમ

સંખેડા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આદર્શ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા મોરખલામાં યોગ શિબિર યોજાઈ

આદર્શ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા મોરખલામાં યોગ શિબિર યોજવામાં આવી હતી. યોગ શિબિરનો કાર્યક્રમ આદર્શ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા મોરખલા ખાતે વિદ્યાર્થીઓને યોગની સચોટ માહિતી અને યોગના ફાયદા વિશે વિસ્તૃત માહિતી અને આજના આધુનિક યુગમા દરેકના જીવનમાં યોગની ખૂબ જ જરૂરિયાત છે.

‘યોગ ભગાડે રોગ’ જીવનસૂત્ર વિધાર્થીઓને જીવનમાં ઉતારવાની શીખ આપી અવનવા આસનોથી યોગની ઉજવણી કરવામાં આવી અને સુંદર આસનો કરનાર વિધાર્થીઓને ટીશર્ટ આપી પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...