તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:વચગાળાની રજા ઉપરથી નાસતો ફરતો આરોપી પાટણાથી ઝડપાયો

સંખેડાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • છોટાઉદેપુર જિલ્લા પેરોલ ફર્લો સ્ક્વોડે આરોપીને ઝડપી લીધો
 • આરોપીને છોટાઉદેપુર સબજેલમાં મોકલી અપાયો

પેરોલ ફર્લો PSI ડી.એમ.વસાવાએ જરૂરી માર્ગદર્શન આપી સખતમાં સખત પેટ્રોલીંગ કરવા તેમજ ખાનગી રાહે હકીકત મેળવી આવા ગુન્હેગારોને શોધી કાઢી જેલ હવાલે કરવા સુચના આપેલી છે. જે અનુસંધાને ગુરુવાર તા.4 ફેબ્રુઆરીએ પેરોલ-ફર્લો સ્ટાફના માણસોને બાતમી મળેલ કે છોટાઉદેપુર સબજેલમાંથી કાચા કામનો કેદી સામંતભાઇ હીમતભાઇ બારીયા રહે. ઢેબરપુરા તા.બોડેલી જિ.છોટાઉદેપુર વચગાળા રજા ઉપરથી જેલમાંથી ફરાર થયેલ છે.

જે પાટણા ગામે રહી મજૂરી કામ કરે છે. તેવી ચોક્કસ હકીકતના આધારે પાટણા ગામે જઇ ઉપરોક્ત છોટાઉદેપુર સબજેલમાંથી વચગાળાની રજા ઉપરથી જેલમાંથી ફરાર થયેલો કાચા કામનો કેદી સામંતભાઇ બારીયાને પકડી પાડી છોટાઉદેપુર સબજેલમાં મોકલી આપવામાં આવ્યો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો