તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંગ:સંખેડાના માલુ નજીક નાળા પાસે ધોવાણ

સંખેડા2 મહિનો પહેલા
  • કૉપી લિંક

તાલુકાના છેવાડે આવેલા માલુ ગામ નજીક કોતર ઉપરનાં નાળા પાસે ધોવાણ થયેલું છે. ત્યાં સમારકામ કરવા માગ ઉઠી રહી છે. ચોમાસા દરમિયાન કોતર ઉપર બનેલા નાળાની એક બાજુની ધાર પાસે ધોવાણ થયું હતું. આ ધોવાણ પાસે માટીકામની તાતી જરૂરિયાત છે. ધોવાણના કારણે અકસ્માત થવાની શકયતા પણ સેવાઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

    વધુ વાંચો