તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:અકસ્માતમાં ઈજાગ્રસ્ત વૃદ્ધાનું સારવાર વેળા મોત

સંખેડા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બહાદરપુર-ગોલાગામડી વચ્ચે બાઈક-ટ્રક વચ્ચે અકસ્માત
  • કિશોરનું ઘટના સ્થળે, વૃદ્ધાનું સયાજી હોસ્પિટલમાં મોત

સંખેડા તાલુકાના બહાદરપુર-ગોલાગામડી વચ્ચે મોટર સાઇકલ અને ટ્રક વચ્ચે શનિવારે થયેલા અકસ્માતમાં સારવાર અર્થે વડોદરા દાખલ 60 વર્ષીય વૃદ્ધાનું પણ મૃત્યુ થયું હતું. શનિવારે જ આ અકસ્માતમાં બાઈક ચાલકનું મૃત્યુ થયું હતું.શનિવારે બહાદરપુર - ગોલાગામડી વચ્ચે મોટરસાઇકલ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમ મોટર સાઈકલ ચાલક કિશોરનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. જ્યારે મોટરસાકલ ઉપર પાછળ બેઠેલ બહાદરપુર ગામની વૃદ્ધા નસીમબાનુ બચુભાઇ બેલીમ (ઉ.વ.60)ને અકસ્માતમાં ગંભીર ઇજાઓ થતા તેણીને સારવાર અર્થે સંખેડા રેફરલ હોસ્પીટલમાં લવાઇ હતી. અત્રેથી વધુ સારવાર અર્થે તેમને વડોદરા રિફર કરાઇ હતી. તેમનું રવિવારે સારવાર દરમિયાન મૃત્યુ થયું હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું. આ વૃદ્ધાને સારવાર અર્થે વડોદરા એસ.એસ.જી. હોસ્પિટલમાં દાખલ કરાયેલી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

    વધુ વાંચો