ક્રાઈમ:મોટીબુમડીમાં કપાસના છોડ ઉખેડી નાખનાર વિરુદ્ધ ફરિયાદ

સંખેડા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના મોટીબુમડી ગામની સીમમાં અશોકભાઇ શનાભાઇ રાઠવાનું ખેતર છે. ખેતરમાં તેઓ આંટો મારવા ગયા ત્યારે હોઢારવાળા ખેતરમાં કોઇ અજાણ્યા માણસોએ કેટલાક કપાસના છોડ ઉખેડી નાખેલા હતા. આસપાસમાં તપાસ કરતા કપાસના છોડ ઉખેડી નાખીને નુકશાન કરનારની કોઇ હકીકત મળી નહોતી. જેથી ખેતર માલિકે અજાણ્યા શખ્શો વિરુધ્ધ બોડેલી પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...