કોરોના રસી માટે સર્વે:સંખેડામાં કોરોના રસીના સર્વેનો આરંભ

સંખેડાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વડોદરા જિલ્લાના સંખેડા ખાતે શનિવારે સરકારની ગાઈડ લાઈન મુજબ બુથ નં. 111 કસબા વિસ્તારમાં અને દેસાઈ શેરીમાં કોરોનાની રસી માટેનું સર્વે કરવા બીએલઓ, આઈસીબીએસ અને આસાવર્કરની ટિમ નીકળી હતી. સર્વેમાં 50 વર્ષની ઉપર તેમજ 50 વર્ષની નીચેની ઉંમર વાળાને લાંબી બીમારી એટલે કે કોર્મોબિટીના નાગરિકો માટે હોમ ટુ હોમ સર્વે પત્રક કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...