ક્રાઇમ:સ્કૂલ બેગમાં બિયરના ટીન સાથે વડોદરાનો યુવક ઝડપાયો

સંખેડા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગોલાગામડીમાં એક યુવક સ્કુલબેગ લઇને વડોદરા જવા માટે ઉભેલો હતો. પોલીસને શંકા જતા તેને તેની પૂછપર કરીને સ્કુલ બેગ ચેક કરતા તેમાંથી બિયરના ટીન મળી આવ્યા હતા. યુવકનું નામ પૂછતા તેણે પોતાનું નામ જીગ્નેશભાઇ રહેસિયા રહે. એ/20 પરિવાર ચાર રસ્તા, વુડાના મકાનમાં વડોદરા હોવાનું જણાવ્યું હતું. તેની સ્કુલબેગમાંથી કુલ 2040ના બિયર ટીન મળ્યા હતા. તે ક્યાંથી લાવ્યો, કોને આપવાનો છે તેની પૂછતા કરતા સાચી હકીકત જણાવી નહોતી.

અન્ય સમાચારો પણ છે...