તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના કહેર:સંખેડાના ત્રણ અને ઇન્દ્રાલના બે મળીને કુલ પાંચ વ્યક્તિઓ કોરોના સંક્રમિત થઇ

સંખેડા4 મહિનો પહેલા
 • કૉપી લિંક

સંખેડા તાલુકામાં કોરોનાના પાંચ નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. સંખેડા ગામના ત્રણ અને તાલુકાના ઇન્દ્રાલ ગામના બે વ્યક્તિઓ કોરોના સંક્રમિત થઇ હતી. અત્યાર સુધીના કુલ પોઝિટિવ કેસનો આંકડો 135 થયો છે.સંખેડા તાલુકામાં શુક્રવારે કોરોનાના નવા પાંચ પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પાંચ પોઝિટિવ કેસ તાલુકામાં નોંધાયા છે. તેમાં સંખેડાના જ 3 પોઝિટિવ કેસ છે. સંખેડાનો 26 વર્ષિય પુરુષ,84 વર્ષિય પુરુષ તેમજ 32 વર્ષિય પુરુષ કોરોના સંક્રમિત થયો છે. ઇન્દ્રાલના બે વ્યક્તિઓ સંક્રમિત થયા છે. જેમાં 45 વર્ષિય મહિલા અને 50 વર્ષિય પુરુષ સામેલ છે. તાલુકામાં અત્યાર સુધીના કોરોનાના કુલ કેસનો આંકડો 135 થયો છે. તેમાંથી ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 121 છે. હાલમાં સારવાર અર્થે એડમિટ દર્દીઓની સંખ્યા 9 છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો