તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધાર્મિક:વડોદરા જિલ્લાના કરનાળી કુબેર ભંડારી મંદિર ખાતે કોરોનાથી મુક્તિ માટેની પ્રાર્થના યોજાઇ

સંખેડા2 મહિનો પહેલા
  • કૉપી લિંક

માગશર મહિનામાં આદ્રા નક્ષત્ર હોય ત્યારે શિવજીની આરાધના પંચાક્ષર સ્તોત્રનું પઠન કરવામાં આવે તો 100 મહા શિવરાત્રીનું ફળ મળે છે અને શિવજીએ પોતે કહ્યું છે કે આ દિવસે મારી આરાધના કરે તો મારા દીકરા ueકાર્તિકેય સમાન પ્રિય બને છે. વડોદરા જિલ્લાના કરનાળી સ્થિત કુબેર ભંડારી મંદિર ખાતેે સવારની શિવજીની થતી વૈદિક પૂજા અને આરતી બાદ ઉપસ્થિત રજનીભાઇ પંડ્યા કમલેશભાઈ, દત્તાભાઈ અને ધર્મેશભાઈએ પંચાક્ષર સ્તોત્રનું પઠન કરી શિવજીની આરાધના કરી હતી અને વડોદરા સહિત સમગ્ર દેશને અને વિશ્વને કોરોનાથી મુક્ત કરાવવા શિવજીને પ્રાર્થના કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો