તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોકડ્રીલ:સંખેડા રેફરલ હોસ્પિટલમાં મોકડ્રીલ યોજાયું

સંખેડા4 મહિનો પહેલા
 • કૉપી લિંક

સંખેડા ખાતે આવેલી રેફરલ હોસ્પિટલમાં રવિવારે મોકડ્રીલ યોજાયું હતું. આગ લાગે તો તાત્કાલિક શું કરી શકાય અને કેટલી ત્વરીતતાથી આગ ઉપર કાબુ મેળવી શકાય એ માટે મોકડ્રીલ યોજાયું હતું. સંખેડા રેફરલ હોસ્પિટલના ડો. એસ.એસ. સિંગે જણાવ્યું હતું કે દર મહિનાની છઠ્ઠી તારીખે મોકડ્રીલ યોજવાનું હોય છે. એ સૂચના મુજબ રવિવારે મોકડ્રીલ કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો