દુર્ઘટના:અમથાણીની કેનાલમાં નાહવા પડેલા બે પિતરાઇ ભાઇના મોત

દિવડાકોલોની3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કડાણાના રણકપુર પાસે સુજલામ સુફલામ કેનાલમાં બુધવારે સવારે અમથાણીના પિયુષ હરીજન અને કમલેશ હરીજન બંને બાળકો કેનાલમાં નાહવા પડ્યા હતા ત્યારે બંને પાણીના વહેણમા તણાતા લોકો દ્વારા બાળકોને બચાવાનો પ્રયાસ કર્યો હતો પરતું વધુ સમય પાણીમાં રહેતા બંનેનું મોત થતાં ભારે જેહમત બાદ બંનેના મૃતદેહ મળ્યા હતા. જેેની જાણ મૃતકના પરિવારજનોને થતા ઘરમાં માતમ છવાતા જેની જાણ રણકપુર પોલીસ મથકે પણ થતા બાળકોના મૃતદેહને પી.એમ અર્થે મોકલી આપી કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...