કાર્યવાહી:એક વર્ષથી વોન્ટેડ આરોપી એલસીબીના હાથે ઝાડપાયો

છોટા ઉદેપુરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

છોટાઉદેપુર એલ સી બી પી આઈ ડી.જે.પટેલના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન બાતમી હકીકત આધારે છોટાઉદેપુર પોલીસ સ્ટેશનના ગુનાના કામે પકડવાનો બાકી આરોપી જગદીશભાઇ મેડીયાભાઇ રાઠવા ઉ.વ.20 રહે. ટીમલા રાયણી ફળીયું તા.જિ. છોટાઉદેપુરને ઝડપી પાડવામાં આવેલ છે.

અન્ય સમાચારો પણ છે...