તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખાતમુહૂર્ત:છોટાઉદેપુરના લગામીથી કોલી ગામને જોડતા રસ્તાનું ખાતમુહૂર્ત

છોટાઉદેપુર4 મહિનો પહેલા
  • કૉપી લિંક

છોટાઉદેપુર ધારાસભ્ય મોહનસિંહભાઈ રાઠવા દ્વારા સરકારમાં કરવામાં આવેલ ધારદાર રજૂઆતોને કારણે છોટાઉદેપુર તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ લગામીથી કોલી ગામને જોડતો 5/520 કિમિનો રસ્તો અંદાજિત રકમ 2,36,46,000નો મંજુર કરવામાં આવ્યો છે. જેનું ખાતમુહૂર્ત રવિવારે ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યું હતું. યોજાયેલ કાર્યક્રમમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સરપંચો, આગેવાનો અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

    વધુ વાંચો