તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દિવાળીની ઉજવણી:છોટાઉદેપુર જિલ્લામાં યુવતીઓ દ્વારા રંગોળી પૂરી દિવાળીની ઉજવણી

છોટાઉદેપુર5 મહિનો પહેલા
  • કૉપી લિંક

છોટાઉદેપુર જિલ્લામાં દિવાળી અને નુતનવર્ષના પર્વ નિમિત્તે કુંવારી યુવતીઓ દ્વારા ઘરે ઘરે ઘરના આંગણામાં રંગબેરંગી રંગોળી પૂર્વમાં આવી હતી. જેમાં શ્રી ગણેશજી, શ્રી રાધાકૃષ્ણ, માતા લક્ષ્મીજી અને અનેક દેવિદેવતાઓની ઝાખી બનાવવામાં આવી હતી. જિલ્લામાં 11મીથી આજદિન સુધી યુવતીઓ દ્વારા દરરોજ જુદીજુદી રંગોળી પૂરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

    વધુ વાંચો