તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચેતવણી:છોટાઉદેપુર જનરલ હોસ્પિટલમાં ફાયર સેફટી અંગે મોકડ્રિલ

છોટાઉદેપુર4 મહિનો પહેલા
  • કૉપી લિંક

જનરલ હોસ્પિટલ ખાતે શનિવારે ફાયર સેફટી અંગે મોકડ્રિલ યોજાયું હતું. જેમાં આગ લાગે ત્યારે સાવચેતીના પગલાં લેવા ઓક્સિજન સિલિન્ડર બંધ કરવો લાઈટો બંધ કરવી દર્દીઓને સુરક્ષિત જગ્યાએ ખસેડવા બારી બારણાં ખોલી દેવા અને અગ્નિ શામક યંત્રનો ઉપયોગ કઈ રીતે કરવો જે અંગે ડો. અનિલ ધાકર દ્વારા હાજર દર્દીઓ અને હોસ્પિટલના નર્સ સ્ટાફ કર્મચારીઓને માહિતી આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

    વધુ વાંચો