તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉદ્ઘાટન:બોડેલી પંચાયતની કચેરીનું DDOના હસ્તે ઉદ્ઘાટન

છોટાઉદેપુર5 મહિનો પહેલા
  • કૉપી લિંક

છોટાઉદેપુર જિલ્લાની સૌથી મોટી બોડેલી ગ્રામ પંચાયત કચેરીની નવી બિલ્ડીંગનું ઉદ્ઘાટન જિલ્લા વિકાસ અધિકારીએ રીબીન કાપીને કર્યું જેમાં સરપંચ છાયાબેન, ડે. સરપંચ કાર્તિક શાહ, ભાજપ પ્રદેશ કારોબારી સભ્ય હસુમતી બેન શાહ, બોડેલી ઉપરાંત અલીપુરા- ઢોકલીયા- ચાચક- ઝાંખરપુર પંચાયત સરપંચ-ઉપ સરપંચ, બોડેલી પંચાયત સભ્ય અનવર મન્સુરી સહિત અન્ય સદસ્યો, આગેવાન બાબુભાઈ ચોકસી, સંજયભાઈ સહિત ગ્રામજનો હાજર રહ્યા હતા.નવીન પંચાયત ઘર રૂા.22.50 લાખનાં ખર્ચે તૈયાર થયું છે.જેની ખાતવિધિ ધારાસભ્ય અભેસિંહ તડવીએ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

    વધુ વાંચો