તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધાર્મિક:છોટાઉદેપુર જાગનાથ મહાદેવ મંદિરમાં ઘીનાં કમળ અને કૈલાસ પર્વતની ઝાંખી બનાવાઈ

છોટાઉદેપુર2 મહિનો પહેલા
  • કૉપી લિંક

છોટાઉદેપુર ઓરસંગ નદીના તટ ઉપર અતિ પ્રાચીન શ્રી જાગનાથ મહાદેવનું મંદિર આવેલ છે. રાજા રજવાડાના સમયથી છોટાઉદેપુર નગરજનો માટે એક આસ્થા અને ભક્તિનું કેન્દ્ર છે. આ શિવાલય ચમત્કારિક હોવાથી જિલ્લાના લોકોની શ્રદ્ધા જોડાયેલી છે. હાલ અધિકમાસ માસ ચાલી રહ્યો છે. જેના છેલ્લા સોમવારે છોટાઉદેપુરના યુવાન ભક્તો દ્વારા શ્રી જાગનાથ મહાદેવ મંદિરે ભગવાન શિવના નિવાસ સ્થાન કૈલાસ પર્વતની ઝાખી બનાવવામાં આવી હતી અને ઘીનું કમળ બનાવવામાં આવ્યું હતું. જેના ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. }વિવેક રાવલ

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો