તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પુષ્પાંજલિ:છોટાઉદેપુર ખાતે ડો. આંબેડકરના 64મા પરિનિર્વાણ દિન નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરાઈ

છોટાઉદેપુર5 મહિનો પહેલા
  • કૉપી લિંક

છોટાઉદેપુર ખાતે 6 ડિસેમ્બર રવિવારે ડો. આંબેડકરનો 64માં પરિનિર્વાણ દિન હોય જે નિમિત્તે નગરમાં આવેલ બાબાસાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ કરવામાં આવી હતી.જેમાં નગરપાલિકા પ્રમુખ નરેનભાઈ જયસવાલ, નેહાબેન જયસવાલ, નગરપાલિકા સભ્યો, કર્મચારીઓ, દલિત સમાજના આગેવાનો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.છોટાઉદેપુર તાલુકાના ધંધોડા મુકામે આવેલ ડો. બાબસાહેબ આંબેડકરની પ્રતિમાને સ્વયં સૈનિક દળના સૈનિકો દ્વારા સલામી આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

    વધુ વાંચો