કોણ કોને આપશે ટક્કર?:છોટા ઉદેપુર જીલ્લાની 3 વિધાનસભા બેઠકો પર ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ; કુલ 17 ઉમેદવારો મેદાનમાં

છોટા ઉદેપુર15 દિવસ પહેલા
 • કૉપી લિંક

ગુજરાત વિધાનસભા ચૂંટણીના ઉમેદવારી પત્રો પરત ખેંચવાના છેલ્લા દિવસે ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. જેમાં જીલ્લાની ત્રણે બેઠકો પર કુલ 17 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. છોટા ઉદેપુર જીલ્લાની ત્રણે વિધાનસભા બેઠકો પર ઉમેદવારી પત્રો પરત ખેંચવાના છેલ્લા દિવસે ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. જીલ્લાની છોટા ઉદેપુર વિધાનસભા બેઠક પર કુલ 5 ઉમેદવારો મેદાનમાં છે. જેતપુર વિધાનસભા બેઠક પર કુલ 6 ઉમેદવારો મેદાનમાં છે. જ્યારે સંખેડા વિધાનસભા બેઠક પર કુલ 6 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે.​​​​​​​

⇒વિધાનસભા બેઠક દીઠ ઉમેદવારોની યાદી​​​​​​​​​​​​​​
છોટા ઉદેપુર વિધાનસભા

 1. સંગ્રામસિંહ રાઠવા, કોંગ્રેસ
 2. રાજેન્દ્રસિંહ રાઠવા, ભાજપ
 3. પ્રો.અર્જુન રાઠવા, આમ આદમી પાર્ટી
 4. ગીરમા રાઠવા, ભારતીય ટ્રાઈબલ પાર્ટી
 5. દેવલા રાઠવા, પ્રજા વિજય પક્ષ​​​​​​​

જેતપુર 138 વિધાનસભા

 1. જયંતિ રાઠવા, ભાજપ
 2. સુખરામ રાઠવા, કોંગ્રેસ
 3. નમલા ઉર્ફે નરેન્દ્ર રાઠવા, ભારતીય ટ્રાઈબલ પાર્ટી
 4. નેવસિંગ રાઠવા, પચ્ચાસિ પરિવર્તન પાર્ટી
 5. રાધિકા રાઠવા, આમ આદમી પાર્ટી
 6. વરસન રાઠવા, અપક્ષ

સંખેડા વિધાનસભા

 1. અભેસિંહ રાઠવા, ભાજપ
 2. ધીરુ ભીલ, કોંગ્રેસ
 3. રંજન તડવી, આમ આદમી પાર્ટી
 4. ફુરકન રાઠવા, ભારતીય ટ્રાઈબલ પાર્ટી
 5. હિરુ રાઠવા, પચ્ચાસી પરિવર્તન પાર્ટી
 6. સતિશકુમાર તડવી, અપક્ષ
અન્ય સમાચારો પણ છે...