તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:છોટાઉદેપુર તા. નિવૃત કર્મચારી મંડળની સાધારણ સભા મોકૂફ

છોટા ઉદેપુર2 મહિનો પહેલા
  • કૉપી લિંક

છોટાઉદેપુર તાલુકા નિવૃત કર્મચારી મંડળની સભા દર વર્ષે ડિસેમ્બર માસમાં યોજવામાં આવતી હતી. પરંતુ હાલમાં ચાલતી કોરોના મહામારીના કારણે સરકારની ગાઈડલાઈન મુજબ કોરોના વાઇરસનું સંક્રમણ ન ફેલાય તે હેતુથી છોટાઉદેપુર તાલુકાની નિવૃત કર્મચારી મંડળની સાધારણ સભા મોકૂફ રાખવામાં આવી છે. કોઈપણ જાતનો પ્રશ્ન હોય તો લેખિતમાં મંડળને જાણ કરવી તેમ નિવૃત કર્મચારી મંડળ છોટાઉદેપુર તાલુકા તરફથી જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો