તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:ધંધોડા ગામની આંગણવાડીમાં ‘મહિલા શિક્ષણ દિવસ’નો કાર્યક્રમ યોજાયો

તેજગઢએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

મહિલા સશક્તિકરણ પખવાડિયા અંતર્ગત મહિલા શિક્ષણ દિવસ નિમિત્તે ધંધોડા ગામની આંગણ વાડીમાં કાર્યક્રમ યોજાયો હતો.સખી વન સ્ટોપ સેન્ટરના કેન્દ્ર સંચાલક કુસુમબેન મકવાણા, કેશ વર્કર કિશોરીબેન અને અભયમ મહીલા હેલ્પ લાઈન ગીતાબેન દ્વારા મહિલા સશકિતકરણ પખવાડિયા અંતર્ગત ‘મહિલા શિક્ષણ દિવસ’ નિમીતે ધંધોડા ગામની આંગણવાડી 1 અને આંગણવાડી 2માં ગામની મહિલાઓને દિકરીઓને શિક્ષણ આપાવવું, ભવિષ્ય ઉજ્જ્વળ બને અને રાજ્ય સરકારની મહીલાઓને લગતી વિવિધ યોજનાઓ વિશે બેહનોને માહિતગાર કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...