તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યક્રમ:છોટાઉદેપુર તાલુકાના ધંધોડા ગામ ખાતે એક દિવસીય જન જાગૃતિ કાર્યક્રમ યોજાયો

છોટાઉદેપુર4 મહિનો પહેલા
  • કૉપી લિંક

ધંધોડા ગામે સમાજ સુરક્ષા ખાતા અને જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા જન જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી દ્વારા દિવ્યાંગ કલ્યાણકારી યોજનાઓની તેમજ માતાપિતા અને વરિષ્ઠ નાગરિકોના ભરણપોષણ માટેનો અધિનિયમન 2007 અને બાળ લગ્ન અધિનિયામન 2006 ખાતે દિવ્યાંગ કલ્યાણકારી અને બાળ કલ્યાણને લગતી યોજનાઓ વિશે માહિતી અપાઇ હતી. બાળકોને લગતી યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી અપાઇ જેમાં અધિકારીઓ, કચેરીનો સ્ટાફ અને આગેવાનો હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો