તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાનો કહેર:છોટાઉદેપુરમાં કોરોનાના 2 કેસ, કુલ આંક 797, 174 એન્ટિજન અને Rtpcr સેમ્પલ કોરોનાની તપાસમાં લેવાયા, કોરાનાથી કુલ 21નાં મોત

છોટા ઉદેપુર7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કુલ 752 દર્દીઓ સાજા થઈ જતાં રજા અપાઇ

છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસોમાં વધઘટ થયા કરે છે. ક્યારેક એક પણ કેસ નથી નોંધાતો તો ક્યારેક 2-3 કેસ જોવા મળે છે. બુધવારે વધુ 2 કેસ પોઝિટિવ નોંધાતાં કુલ પોઝિટિવ કેસનો આંક 797 ઉપર પહોંચ્યો છે.

બુધવારે જિલ્લામાં જે 2 પોઝિટિવ કેસ આવ્યા તેમાં 71 વર્ષની વૃદ્ધા તેજગઢ છોટાઉદેપુર અને 40 વર્ષના આધેડ છોટાઉદેપુરનો સમાવેશ થાય છે. બુધવારે જિલ્લાના જુદાજુદા તાલુકાઓમાંથી 174 એન્ટિજન અને આરટીપીસીઆર સેમ્પલ કોરોના તપાસ અર્થે લેવાયા હતા. જિલ્લામાં હાલં કુલ 752ને રજા આપી દેવાઇ છે. 21 દર્દીઓ એડમિટ છે અને 21નાં મોત થયા છે. જિલ્લામાંથી 3 દર્દીઓ સાજા થતાં તેઓને રજા અપાઇ હતી. અત્યાર સુધી કોરોનાના સૌથી વધારે કેસ બોડેલી તાલુકાના 268 નોંધાયા છે. જ્યારે બીજા ક્રમે છોટાઉદેપુર તાલુકાના 209 કેસ નોંધાયા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જમીન-જાયદાદનું કોઇ કામ અટવાયેલું છે તો આજે તેના પૂર્ણ થવાની સંભાવના છે. ભવિષ્યને લગતી થોડી યોજનાઓ ઉપર પણ વિચાર થશે. કોઇ અટવાયેલા રૂપિયા આવી જવાથી ચિંતા દૂર થશે. નેગેટિવઃ- તમારા મહત્ત્વપૂર...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser