તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાનો કહેર:છોટાઉદેપુર જિલ્લામાં કોરોનાના 2 કેસ, કુલ આંક 769 ઉપર પહોંચ્યો

છોટા ઉદેપુર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તણખલાના વૃદ્ધ અને છોટાઉદેપુરના આધેડ કોરોનાથી સંક્રમિત

છોટાઉદેપુર જિલ્લામાં કોરોનાના કેસોમાં રોજેરોજ વધારો થઈ રહ્યો છે. સતત કેસોની સંખ્યામાં વધારો થતાં પ્રજામાં ભય જોવા મળી રહ્યો છે. અત્યાર સુધી જિલ્લામાં કુલ 767 કેસ પોઝિટિવ નોંધાયા હતા. 28 ડિસેમ્બરને સોમવારના રોજ નવા 2 કેસ નોંધાતા કુલ પોઝિટિવ કેસનો આંક 769 ઉપર પહોંચ્યો છે.

સોમવારે જિલ્લામાં જે 2 પોઝિટિવ કેસ આવ્યા તેમાં 67 વર્ષના વૃદ્ધ તણખલા નસવાડી અને 51 વર્ષ આધેડ પોલીસલાઈન છોટાઉદેપુરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સોમવારે જિલ્લાના જુદાજુદા તાલુકાઓમાંથી 426 એન્ટીજન અને આરટીપીસીઆર સેમ્પલ કોરોના તપાસ અર્થે લેવામાં આવ્યા હતા. જિલ્લામાં હાલમાં કુલ 728 દર્દીઓ સજા થઈ જતા રજા આપી દેવામાં આવી છે. 17 દર્દીઓ એડમિટ છે. અને 21 દર્દીના મોત થયા છે. અત્યાર સુધીમાં કોરોના વાઇરસના સૌથી વધારે કેસ બોડેલી તાલુકાના 251 નોંધાયા છે. બીજા ક્રમે છોટાઉદેપુર તાલુકાના 201 કેસ નોંધાયા છે. સંખેડા તાલુકા 148 કેસ, કવાંટ તાલુકા 70 કેસ, પાવીજેતપુર તાલુકામાં 54 કેસ, નસવાડી તાલુકામાં 45 કેસ પોઝીટીવ નોંધાયા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો