તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફોર્મનો ઉપાડ:નસવાડીમાં 55 ફોર્મનો ઉપાડ, જિલ્લા પંચા. બેઠકના 20 જ્યારે તાલુકા પંચા. બેઠકના 35 ફોર્મનો ઉપાડ

નસવાડી16 દિવસ પહેલા
 • કૉપી લિંક
નસવાડી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીને લઈ ફોર્મ લેવા ઉમેદવારનો ઘસારો. - Divya Bhaskar
નસવાડી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીને લઈ ફોર્મ લેવા ઉમેદવારનો ઘસારો.

નસવાડી તાલુકામા ચૂંટણીને લઈ હવે ઉમેદવાર ફોર્મ લેવા નસવાડી તાલુકા પંચાયત અને તાલુકા સેવાસદન આવી રહ્યા છે. બીજા દીવસે ફોર્મ લેવા ઘસારો જોવા મળ્યો હતો. જેમા જિલ્લા પંચાયતની 5 બેઠકમા બરોલી 3, કુકરદા 1, નસવાડી 9, નવગામ 2, વઘાચ 5 આમ કુલ 20 ફોર્મનો ઉપાડ થયો હતો.

જ્યારે તાલુકા પંચાયતની 22 બેઠકોને લઈ બરોલી 2, ચામેઠા 2, ધારસિમેલ 1, જેમલગઢ 2, જીતનગર 2, કડુલીમહુડી 1, કુકરદા 2, નસવાડી (2) 2, પાલા 2, સાકળ(ત) 2, તરોલ 2, મોધલા 4, ગોયાવાટ 2, બગલીયા 1, રતનપુરા 2, વઘાચ 3, વકલાં 1, ઝેર 2, આમ કુલ તાલુકા પંચાયતની બેઠકોમા 35 ફોર્મનો ઉપાડ થયો છે. જ્યારે ફક્ત તાલુકા પંચાયતની નવગામ બેઠક પર હજુ સુધી એકપણ ફોર્મ કોઈ ઉમેદવાર લઈ નથી ગયું. એકંદરે કુલ 55 ફોર્મનો ઉપાડ બીજા દીવસે ઉમેદવારો લઈ ગયા હોઈ ઉમેદવારોનો ઘસારો જોવા મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો